BIOGRAPHY
પૂરું નામ | શાહ કમલેશ હસમુખલાલ |
ઉમર | 50 વર્ષ |
જન્મ તારીખ | ઓક્ટોબર 20, 1972 |
જન્મ સ્થળ | નદીશાળા, તા – દેત્રોજ, જી – અમદાવાદ |
જ્ઞાતિ | હિન્દુ – જૈન વણિક |
અભ્યાસ | બી.કોમ, સી.એ., સી.ડબલ્યુ.એ, ઇન્ટર સી.એસ |
પરિવાર | પત્ની અને એક પુત્રી |
વ્યવસાય | 1. વર્ષ 1998-2005 સુધી સી.એ તરીકે કમલેશ એચ. શાહ એન્ડ કૉ. ના નામથી પ્રેક્ટિસ 2. વર્ષ 2005-2010 સુધી ઇમિગ્રેશન/ફોરેન એજ્યુકશન સલાહકાર અને એનિમેશન ઇન્સ્ટિટ્યૂટ ના સંચાલક તરીકે 4એન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ ના ડિરેક્ટર પદ 3. વર્ષ 2010 થી બાંધકામ ક્ષેત્રે જિનવર ગ્રુપ ના હેડ તરીકે કાર્યરત – મુખ્ય પ્રોજેક્ટ્સ – લોદરા સ્થિત પર્લ વિલા, ધ ગ્રીન પેરેડાઈસ, આલમપુર, ગાંધીનગર સ્થિત શ્રદ્ધા પાર્ક, શ્રદ્ધા રેસિડેન્સી વિગેરે |
એવોર્ડ/સન્માન | 1. વર્ષ 2000 માં રાષ્ટ્ર-પતિ ની નાદુરસ્ત તબિયતના લીધે તેમની અન-ઉપસ્થિતિ માં સમાજ કલ્યાણ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી દ્વારા વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે શ્રી નેશનલ/રાસ્ટ્રપતિ એવોર્ડ 2. વર્ષ 2001 માં ગુજરાત રાજ્યના મુખ્ય-મંત્રી શ્રી કેશુભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન 3. વર્ષ 2001 માં અમદાવાદનાં મેયર શ્રી હિમ્મતસિંહ પટેલ દ્વારા સન્માન 4. વર્ષ 2001 માં સામાજિક કલ્યાણ મંત્રી શ્રી મહેન્દ્ર ત્રિવેદી દ્વારા સન્માન 5. વર્ષ 2001 માં ગુજરાતનાં રાજયપાલ શ્રી સુંદરસિંહ ભંડારી દ્વારા સન્માન 6. માતૃ સંસ્થા અપંગ માનવ મંડળ અને બીજી અનેક સામાજીક સંસ્થા ઑ દ્વારા સન્માન 7. વર્ષ 2011 માં ન્યુસ ચેનલ IBN7 દ્વારા ‘જિંદગી લાઈવ’ કાર્યક્રમ માં ઇન્ટરવ્યુ 8. વર્ષ 2012 માં ન્યુસ ચેનલ IBN7 દ્વારા આયોજિત ‘ઇંડિયન આઇડોલ’ એવાર્ડ થી સલમાન ખાન ના હસ્તે સન્માનીત 9. હિંદુસ્તાન ટાઇમ્સ, સંદેશ, સમભાવ, ઇ-ટીવી, દૂરદર્શન, અભિયાન અને બીજા અનેક માધ્યમો માં જીવની, ઇન્ટરવ્યૂ |
સામાજિક કારકિર્દી | 1. નવકાર એજુકેશન ટ્રસ્ટ માં છેલ્લા 20 વર્ષોથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત 2. Lions ક્લબ ઓફ ક્રિશ્ના નગર માં 2001 થી 2010 સુધી કાર્યરત, ખજાનચી, મહા-મંત્રી, પ્રેસિડેંટ જેવા અનેક હોદ્દા સમ્ભાળ્યા 3. ‘ધ રિટર્ન ગિફ્ટ’ નામથી સમાજે આપેલું કઈક પરત આપવાના નેક હેતુથી ચાલતી સામાજિક મુવમેંટ ના પ્રણેતા 4. સતત હકારાત્મક વિચારો ના પ્રચાર-પ્રસાર માં કાર્યરત ‘લડવૈયો’, ‘હુંકાર’ જેવી મુવમેંટ ના પ્રણેતા 5. અનેક સમાજ-સેવા ના કાર્યો માં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે યોગદાન |
રાજકીય કારકિર્દી | 1. રાજનૈતિક પક્ષ ‘ જન મન પાર્ટી’ ના રાષ્ટ્રીય મહા-મંત્રી અને અધિકૃત પ્રવકતા 2. પાછલા ઘણા વર્ષો માં નાના મોટા અનેક રાજનૈતિક પક્ષો ના સલાહકાર-રન-નીતિકાર તરીકે વિના-મૂલ્ય કરેલ સેવા |
શોખ/ગમતી પ્રવૃતિ | 1. રોજીંદુ વાંચન 2. કવિતા લખવી, પઠન ,કરવું 3. હાઇકુ લખવા 4. નવા નવા વ્યક્તિઓને મળવું, ખૂબ વાતો કરવી 5. ટ્રાવેલિંગ 6. હિન્દી-ગુજરાતી ફિલ્મી ગીતો, ગઝલ, ભજન, સુગમ સંગીત સાંભળવું 7. લોકોની ખરાબ આદતો સુધારવા પ્રયત્નશીલ રહેવું |
ફિલોસોફી | 1. હમ વો ખેલ નહીં ખેલતે જિસમે જીતના ફિક્સ હો, ક્યોંકિ જીતને ક મજા તબ હૈ જબ હારનેકા રિસ્ક હો 2. હારા વોહી જો લડા નહીં 3. દુનિયા ત્યાં સુધી તમને હરાવી નથી સકતી જ્યાં સુધી તમે ખુદ તમારા થી ના હારી જાવો 4. મન કા હો તો અચ્છા ઔર ના હો તો બડા અચ્છા |